Urfi Javed Trolled: પૂર્વ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ પોતાની ફેશન અને સ્ટાઇલને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે એરપોર્ટ હોય કે ઘર, કે પછી માર્કેટ જ કેમ નથી હોતુ, ઉર્ફી જાવેદ દરેક જગ્યાએ પોતાના ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસને વધુ એકવાર ચર્ચા જગાવી છે, અને તે પોતાની બિકીની તસવીરોથી. એક્ટ્રેસ ઉર્ફી જાવેદને પરંતુ આ વખતે ખુબ ખરાબ રીતે ટ્રૉલ થવાનો વારો આવ્યો છે, ફેન્સ તેની તસવીરો પર વિચિત્ર અને ગંદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.

ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ તાજેતરમાં બિકીની તસવીરો શેર કરી છે, એક્ટ્રેસે જે તસવીરો શેર કરી છે તેમાં તે સ્વિમસૂટ પહેરીને એકદમ સેક્સી અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. સ્વિમિંગ પૂલની પાસે તેની આ તસવીરો ઇન્ટરનેર પર ખુબ ધમાલ મચાવી રહી છે. ઉર્ફી જાવેદની આ તસવીરો જોઇને કેટલાક યૂઝર્સ તેને ગંદી રીતે ટ્રૉલ કરી રહ્યાં છે, અને ખરાબ કૉમેન્ટ્સ પણ કરવા લાગ્યા છે.

એક યૂઝરે તમામ હદો પાર કરતા તેની આ તસવીરો પર કૉમેન્ટ કરીને લખ્યું- પૉ**** વીડિયો કેમ નથી બનાવતી?". ઉર્ફીની તસવીરો પર યૂઝર્સ તરફથી નેગેટિવ કૉમેન્ટ્સનો વરસાદ શરૂ થઇ ગયો છે.

 

આ પણ વાંચો-- 

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિ કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?

Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ

ગુજરાતમાં કોરોના નિયંત્રણો માટેની ગાઈડ લાઇન આજે થશે જાહેર, વાઇબ્રન્ટ-સંક્રમણની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય

Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે