Mouni Roy Latest Photos: અભિનેત્રી મૌની રૉય (Mouni Roy) આજકાલ પોતાના લગ્નની ખબરોને લઇને છવાઇ છે. આવામાં એક્ટ્રેસે પોતાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર મુકી છે તેને જોઇને ફેન્સ ખુબ કન્ફ્યૂઝ થઇ રહ્યાં છે. ફેન્સ તસવીર પરથી સવાલ કરી રહ્યાં છે કે, શું મૌની રૉયે (Mouni Roy) બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambair) સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે?  જુઓ તસવીરો......... 


મૌની રૉયે કેપ્શનમાં ખુલાસો કર્યો છે કે, તેની તસવીરો ક્યારની છે. સુંદર મોનોક્રૉમ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે  લખ્યું- આજ - તિરુવથિરા... નક્ષત્ર છે કે ભગવાન શિવનો તારો છે.. એવુ માનવામાં આવે છે કે આ દિવસે, દેવી પાર્વતી પોતાની લાંબી તપસ્યા બાદ અંતતઃ ભગવાન શિવને મળી અને તેને તેમને સહધર્મ ચારિણી (સમાન સાથી) તરીકે પોતાની બનાવી લીધા....  આના આગળ મૌની રૉયે (Mouni Roy) બતાવ્યુ કે આતેની સત્યનારાયણ પૂજા બાદની તસવીરો છે....... 






ખરેખર, મૌની રૉયે તાજેતરમાં જ પોતાના ઘર પર સત્યનારાયણની પૂજા કરી છે. આ પૂજામાં મૌની રૉયે સિલ્કની સાડી પહેરેલી આ સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. ફેન્સને મૌની રૉયનો આ દિલકશ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મૌની રૉય કેટલાય વર્ષોથી દુબઇ બેઝ બિઝનેસમેન સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી છે, અને જાન્યુઆરીમાં બન્ને લગ્ન કરવા જઇ રહ્યાં છે. તાજેતરમાં જ ગોવામાં દોસ્તોની સાથે પાર્ટી કરતા મૌની રૉયની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી. કહેવામાં આવી રહ્યું હતુ કે મૌની રૉયે ત્યાં પોતાની બેચલર પાર્ટીનુ આયોજન કર્યુ હતુ.


 


આ પણ વાંચો-- 


ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિ કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે


ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?


Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ


ગુજરાતમાં કોરોના નિયંત્રણો માટેની ગાઈડ લાઇન આજે થશે જાહેર, વાઇબ્રન્ટ-સંક્રમણની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય


Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું


India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ


ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે