Urfi Javed Tube Top: બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાના ડ્રેસિંગ સેન્સ અને બૉલ્ડ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તસવીરો અને વીડિયોને કારણે સોશ્યલ મીડિયા પર ઉર્ફી જાવેદ છવાયેલી રહે છે. હવે તેનો એક વીડિયો છવાઇ ગયો છે. 


ઉર્ફી જાવેદે તાજેતરમાં જ પોતાના એક હૉટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે નોરા ફતેહીની ગીત દિલબર પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. પરંતુ વીડિયોમાં કંઇક એવુ બને છે જેના કારણે તે મુશ્કેલીમાં મુકાઇ જાય છે, અને ગભરાઇ પણ જાય છે. ખરેખરમાં ઉર્ફી જાવેદ ડાન્સ દરમિયાન પોતાના ટ્યૂબ ટૉપ ડ્રેસના કારણે ઉપ્સ મૂમેન્ટનો શિકાર બની ગઇ છે, એટલે કે ડાન્સ દરમિયાન તેનો ડ્રેસ વારંવાર નીકળી રહ્યો છે, અને તેના કારણે તે ગભરાઇ ગઇ છે. 


વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ઉર્ફી જાવેદે ગૉલ્ડન રંગનો ટ્યૂબ ટૉપ પહેરેલો છે, જેની સાથે તેને બ્લેક કલરની ધોતી પહેરેલી છે. એક્ટ્રેસના બેકગ્રાઉન્ડમાં દિલબર સોન્ગ વાગી રહ્યું છે, અને તે મસ્ત થઇને પોતાની કમર લચકાવી રહી છે. ત્યારે અચાનક ઉર્ફી જાવેદનો ટ્યૂબ ટૉપ નીકળી જાય છે, જેને તે ઉપર ખિસકાવી લેછે. ટૉપને સંભાળ્યા બાદ એક્ટ્રેસ ફરીથી ડાન્સ કરવાનુ શરૂ કરી દે છે, પરંતુ તેની સાથે ફરીથી આવુ જ બને છે. જુઓ વીડિયો...






વીડિયો શેર કરતાં ઉર્ફી જાવેદે ટ્યૂબ ટૉપ પહેરવુ એક સ્ટ્રગલ બતાવ્યુ છે. એક્ટ્રેસે લખ્યું- ટ્યૂબ ટૉપ પહેરવાની સ્ટ્રગલ.. આની સાથે એક્ટ્રેસે આંખ મારવાની ફની  ઇમૉજી પણ બનાવી છે. 


આ પણ વાંચો........


'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે


'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?


ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી


Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર


જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ


Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત