નવી દિલ્હીઃ જો તમે બૉબી દેઓલની ફેમસ વેબ સીરીઝ 'આશ્રમ' જોઇ હશે, તો તમને આ સીરીઝમાં દેખાયેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury) પણ જરૂર યાદ હશે. સીરીઝમાં તેને પોતાની એક્ટિંગથી લોકોની દિલ જીતી લીધા છે, હાલમાં જ ત્રિધા ચૌધરીએ પોતાની એક તસવીર શેર કરી છે જેને જોઇને ફેન્સના દિલ ધકડી ઉઠ્યા છે.  


તસવીરમાં તમે જોઇ શકો છો કે ત્રિધા ચૌધરી (Tridha Choudhury Latest Look) સિલ્વર કલરની ઝાલર વાળી મોનોકિનીમાં હદથી વધારે ગ્લેમરસ લાગી રહી છે. આ દરમિયાન ત્રિધા ચૌધરી મિનિમલ મેકઅપમાં છે. તેનો ચહેરો જ નહીં પરંતુ આખુ શરીર સોનાની જેમ ચમકી રહ્યું છે. તેને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. 






તેને તળાવના કિનારે ગજબના પૉઝ આપ્યા છે. જેને જોઇને ફેન્સના દિલોમાં જ નહીં પરંતુ સોશ્યલ મીડિયા યૂઝર્સની વચ્ચે સનસની મચી ગઇ છે. ત્રિધા ચૌધરી દ્વારા શેર કરવામાં આવેલી તસવીર સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ છે.