ટીવી એક્ટ્રેસ કૃષ્ણન બૈરેટો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર બોલ્ડ ફોટોઝને લઈ ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં એકટ્રેસના રેડ કલરની બિકિનીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


રેડ બિકીનીમાં કૃષ્ણન ઘણી ગ્લેમરસ લાગી રહી છે. ફોટામાં તે ફિગર ફ્લોન્ટ કરતી નજરે પડે છે. આ પહેલા પણ કૃષ્ણન બિકિની ફોટા શેર કરી ચુકી છે.


કૃષ્ણનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોતા તેને હરવા-ફરવાનો ઘણો શોખ હોય તેમ લાગે છે.  તે સસુરાલ સિમર કાથી ઘણી જાણીતી બની હતી. શોમાં તેના કેરેકટરનું નામ સંજના ભારદ્વાજ હતું.


આ ઉપરાંત તે કૈસી હૈ યારિયાં, યે હૈ આશિકી, યારોં કા ટશન, પ્યાર તૂને ક્યા કિયા, તૂ આશિકી જેવા શોઝ કરી ચુકી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)