નવી દિલ્હીઃ ટીવી સીરીયલ ઉતરન (Uttaran)માં ઇચ્છાનો રૉલ કરનારી એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta)નો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ટીના દત્તાએ પોતાના ફેન્સને બતાવ્યુ છે કે સલૂનમાં ગયાના બે દિવસ બાદ તેની કેવી હાલત થઇ ગઇ છે. ફેન્સ પણ આ વીડિયોને વારંવાર જોઇ રહ્યાં છે.  


ટીવી સ્ટાર ટીના દત્તાએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, વીડિયોમાં એક્ટ્રેસ કલરફૂલ ડ્રેસમાં દેખાઇ રહી છે. જેમાં તેનો ચહેરો ખુબ ગ્લૉઇંગ લાગી રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં આગળ જોઇએ તો એક્ટ્રેસના મોંઢા પર મૂંછ આવી જાય છે. આ વીડિયો પર ત્યારે કેપ્શન લખાઇને આવે છે બે દિવસ બાદ. એક્ટ્રેસના આ વીડિયો પર ફેન્સ પણ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.  


આ વીડિયોને ટીના દત્તાએ શેર કરતા એક જબરદસ્ત કેપ્શન આપ્યુ છે, તેને લખ્યું- આ સાચુ નથી થઇ શક્યુ. આ વીડિયોમાં એક્ટ્રેસનો લૂક ખુબ સારો લાગી રહ્યો છે જે તેના ફેન્સને ખુબ પસંદ પણ આવી રહ્યો છે. 






ખાસ વાત છે કે એક્ટ્રેસ ટીના દત્તા હંમેશા પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે એક્ટિવ રહે છે, અને તેની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. ટીવી સીરિયલ ઉતરનમાં એક જબરદસ્ત રૉલ કર્યા બાદ એક્ટ્રેસની ઓળખ ઘરે ઘરે થઇ ગઇ છે. 


આ પણ વાંચો....... 


ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ


આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ચૂંટણી પૂરી, હવે ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાશે લિટરે 22 રૂપિયા સુધીનો જંગી વધારો, આજે પણ થઈ શકે જાહેરાત


IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ


Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ


શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો


શેન વોર્નની જૂની ગર્લફ્રેન્ડ એવી હોલીવડુ એક્ટ્રેસે લિપ કિસની તસવીર મૂકી આપી શ્રધ્ધાંજલિ, જાણો શું લખ્યું ?