✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ધ કપિલ શર્મા શો'એ પૂરા કર્યા 100 એપિસોડ, જાણો કોણ શામેલ થયું સેલિબ્રેશનમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Apr 2017 02:53 PM (IST)
1

કપિલ શર્માએ 100 એપિસોડના ખાસ અવસરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મહેમાન તરીકે બોલાવી હતી.

2

કપિલ શર્મા અને ક્રિકેટર વેદ કૃષ્ણમૂર્તિ

3

4

આ નિમિત્તે કીકૂ શારદા અને સુમોના ચક્રવર્તી પણ હાજર હતા.

5

આ નિમિત્તે કપિલ શર્માશોની ટીમે એક સાથે સેલિબ્રેટ કર્યુ હતું. પણ સુનીલ ગ્રોવર વિના ખુશી જાણે અધૂરી લાગી હતી.

6

સુનીલ ગ્રોવર સાથે વિવાદ પછી કપિલ શર્મા શો સતત ચર્ચામાં છે. તેમજ શોની ટીઆરપીમાં પણ ઘટાડો થયો છે. આ બધાની વચ્ચે આ શોના 100 એપિસોડ પૂરા થયા છે.

  • હોમ
  • મનોરંજન
  • 'ધ કપિલ શર્મા શો'એ પૂરા કર્યા 100 એપિસોડ, જાણો કોણ શામેલ થયું સેલિબ્રેશનમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.