પ્રથમ વખત બ્લૂ ફિલ્મ જોયા બાદ સની લિયોનીએ કર્યું હતું આ કામ
ઉલ્લેખનીય છે કે વેબ સીરીઝના ભાગે રિલીઝ થયેલી સનીની બાયોપિકમાં બાળપણથી લઈને તેના સંધર્ષ સુધીની સ્ટોરી બતાવવામાં આવી છે. આ વેબ સીરીઝને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
વેબ સીરીઝ મુજબ સનીએ પહેલી વાર પોર્ન ફિલ્મ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ભૂલથી જોઈ લીધી હતી. તેને જોયા બાદ સનીને મનમાં ખૂબ અફસોસ થવા લાગ્યો.
હાલ સની લિયોનીની બાયોપિક ચર્ચામાં છે. આ બાયોપિકના એક કિસ્સામાં પોર્ન ફિલ્મની સ્ટોરી બતાવવામાં આવી છે. તેમાં પહેલીવાર પોર્ન ફિલ્મ જોયા બાદ કરણજીતના મન પર શું અસર પડે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ સની લિયોનીની બાયોપિક વેબસીરીઝ ‘કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ શરૂ થઈ ગઈ છે અને પોતાની રિલીઝની સાથે જ આ સીરીઝ ખૂબ ચર્ચામાં છે. આ સીરીઝમાં ઘણાં એવા સીન્સ છે જે ખૂબ જ ચોંકાવનારા છે. આ સીરીઝના એક સીનમાં સની લિયોની ભૂલથી પ્રથમ વખત પોર્ન ફિલ્મ જુવે છે અને બાદમાં તે રડતા રડતા ગુરુનાનાકની તસવીરની સામે હાથ જોડીને માફી માગે છે અને કહે છે, બાબા જી મને ખબર ન હતી અને મારાથી ભૂલ થઈ છે.