✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ ‘રઈસ’માં દારૂના સીન માટે કેટલી બોટલનો કરાયો નાશ?, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2017 06:23 PM (IST)
1

આ સીન માટે ખાસ ઓર્ડર આપીને બોટલો તૈયાર કરાવવામાં આવી હતી. આ ફિલ્મમાં નવાઝુદીન સિદીકી પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે, તેને રોડ રોલર પર બેસીને બોટલોનો નાશ કરતા દર્શાવવામાં આવે છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે.

2

ત્યારબાદ તેને જમીન પર ગોઠવવામાં આવી હતી. જો સીન એક વખતમાં શુટ ન થઈ શકે તો તકલીફ પડી શકે તેમ હતું, કારણ કે બીજી વખત 60 હજાર ખાલી બોટલો મંગાવવી આસાન ન હતું. જેના માટે ડાયરેક્ટરે શુટ કર્યા પહેલા કલાકારો પાસે વારંવાર તેની પ્રેક્ટિસ કરાવવામાં આવી જ્યારે બધુ સેટ થયું ત્યારબાદ આ સીનને શુટ કરવામાં આવ્યો હતો.

3

સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ સીનને ખાસ રીતે ફિલ્માવવામાં આવ્યો હતો અને તેના માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આ સીન માટે આશરે 60 હજાર ખાલી બોટલો મંગાવવામાં આવી હતી.

4

મુંબઈ: ‘રઈસ’ ફિલ્મમાં શાહરૂખ ખાન એક દારૂના વેપારી તરીકે જોવા મળી રહ્યો છે અને ફિલ્મના ટ્રેલરમાં એક સીન ખૂબ જ જોરદાર જોવા મળી રહ્યો છે. આ એક સીનમાં રોડ રોલરથી દારૂની બોટલોનો નાશ કરવાનો હતો. જોવા માટે આ સીન સામાન્ય છે પરંતુ આ સીનને શુટ કરવા માટે નિર્દેશક રાહુલ ધોળકિયા ખૂબ જ મહેનત કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ ‘રઈસ’માં દારૂના સીન માટે કેટલી બોટલનો કરાયો નાશ?, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.