✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોક્સ ઓફિસ: આજે રીલિઝ થઈ 'બેંજો', 'પાર્ચ્ડ' અને 'વાહ તાજ'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2016 09:23 AM (IST)

નવી દિલ્લી: બોક્સ ઓફિસ પર આજે ફિલ્મ પાર્ચ્ડ, બેંજો અને વાહ તાજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મ બેંજોમાં રિતેશ દેશમુખ સાથે નરગીસ ફકરી દેખાશે. આ ફિલ્મ મુંબઈમાં બેંજો વગાડનારા એક સંગીતકારના જીવ ન પર આધારિત છે. જે પોતાની પ્રતિભાના જોરે સંગીતની દુનિયામાં નામ કરવા માગે છે, જેમાં તે મળે છે લંડનની ડીજે જેનું પાત્ર નરગીસ ભજવી રહી છે. આ ફિલ્મના નિર્દેશક રવિ જાધવ અને આ તેમની પહેલી હિંદી ફિલ્મ છે. રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ જીતનારા નિર્દેશક રવિ જાધવને નટરંગ, બાલક-પાલક અને ટાઈમપાસ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે.

1

2

આ બંને ફિલ્મો સાથે વાહ તાજ પણ રીલિઝ થઈ રહી છે. જેમાં શ્રેયસ તલપડે અને મંજરી ફડનવીસ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ભ્રષ્ટ વ્યવસ્થા વચ્ચે એક મરાઠી ખેડૂતની સંઘર્ષની કહાની છે.

3

બીજી ફિલ્મ અભિનેતા અજય દેવગણના પ્રોડક્શન હાઉસ પાર્ચ્ડ છે. જેમાં રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં છે. લીના યાદવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની વાર્તા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પડેલા દુકાળની પૃષ્ઠભૂમાં બનેલી છે. ફિલ્મમાં રાધિકા ઉપરાંત આદિલ હુસૈન, સુરવીન ચાવલા, તનિષ્ઠા ચેટર્જી અને સયાની ગુપ્તા છે.

  • હોમ
  • મનોરંજન
  • બોક્સ ઓફિસ: આજે રીલિઝ થઈ 'બેંજો', 'પાર્ચ્ડ' અને 'વાહ તાજ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.