✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

55 કરોડની સંપતિની માલિક છે ટાઇગરની GF, ફિલ્મો નહીં આ રીતે નાના-મોટા કામોમાંથી વર્ષે કમાય લે છે 17 કરોડ રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2018 11:47 AM (IST)
1

આજે અમે અહીં દિશા પટ્ટણીની રૉયલ્ટીને લઇને એક ખાસ વાત કહેવા જઇ રહ્યાં છીએ જે કદાચ તમે નહી જાણતા હોય, 26 વર્ષની દિશાની નેટ વર્થ 55 કરોડ રૂપિયા છે જ્યારે તેની એન્યૂઅલ ઇન્કમ 17 કરોડ રૂપિયા છે.

2

ખરેખરમાં, દિશાની આ ઇન્કમ એડ અને ફિલ્મોમાંથી થાય છે. દિશા લૉરિયલ પેરિસ, રિલાયન્સ ડિજીટલ, ડિઝાઇનર સબ્યસાચી બ્રાઇડલ કલેક્શન મૉડલ, ગાર્નિયર કલર, ટીવીએસ, કેડબરી અને બીજી કેટલીક ફિટનેસ બ્રાન્ડની એડ કરી ચૂકી છે. આમા દિશા પટ્ટણી નાના-મોટા કામો કરીને વાર્ષિય 17 કરોડ રૂપિયા કમાઇ લે છે.

3

દિશાની પાસે 52 લાખની BMW 5 Series કાર, 56 લાખની Mercedes E220, 60 લાખની jaguar F-Pace અને 54 લાખની Audi A6 છે. જો તમે એવુ વિચારતા હોય કે દિશાના આટલા મોંઘા શોખ છે તે આવક ક્યાંથી થાય છે, બાગી 2 સિવાય કોઇ ફિલ્મમાં દેખાઇ નથી. હાલમાં તે સલમાન સાથે ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે.

4

26 વર્ષની દિશા હાલમાં 5 કરોડના ઘરમાં રહે છે. દિશાનું આ ઘર તેના માતા-પિતાનું નથી પણ તેને ખુદ ખરીદ્યુ છે. મુંબઇના બ્રાન્દ્રા સ્થિત દિશાનું એપાર્ટમેન્ટ 2017 માં તેને ખુદે પોતાને ગિફ્ટ આપ્યું હતું, એટલું જ નહીં તેને મોંઘી ગાડીઓનો પણ બહુ શોખ છે.

5

6

મુંબઇઃ આજકાલ બૉલીવુડ એક્ટ્રેસ અને ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી ખુબ ચર્ચામાં છે. તાજેતરમાંજ રીતિક રોશન સાથે અફેર અને ફ્લર્ટને લઇને ચર્ચામાં આવી ચૂકી છે. દિશા પટ્ટણી પોતાના ફેન ફૉલોઇંગ અને સંપતિના કારણે પણ સમાચારોમાં રહ્યાં છે. હાલમાં જ બાગી 2ના સક્સેસ બાદ 100 કરોડ ક્લબવાળી એક્ટ્રેસ બની ગઇ છે.

  • હોમ
  • મનોરંજન
  • 55 કરોડની સંપતિની માલિક છે ટાઇગરની GF, ફિલ્મો નહીં આ રીતે નાના-મોટા કામોમાંથી વર્ષે કમાય લે છે 17 કરોડ રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.