✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે ટાઈગર શ્રોફનો હમશકલ, તસવીરો જોઈને તમને પણ દંગ રહી જશો!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2018 09:22 PM (IST)
1

2

મુંબઈ: બોલીવૂ઼ડ એક્ટર ટાઈગર શ્રોફના લાખો ચાહકો છે. તેની એક ઝલક માટે લોકો હંમેશા આતુર રહેતા હોય છે. જ્યારે હાલમાં અન્ય બોલીવુડ એક્ટરોના હમશકલની જેમ હવે ટાઈગર શ્રોફના હમશકલની તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

3

4

5

આ શખ્સ આબેહૂબ ટાઈગર શ્રોફ જેવો જ લાગે છે અને તેની સ્ટાઈલ અને લૂક અને તેની બોડી ટાઈગર સાથે મળતી આવે છે. આ શખ્સનું નામ ડેવિડ સહારિયા છે અને તે અસામનો છે. તેની તસ્વીરો જોઈને તમે પણ દંગ રહી જશો.

6

7

તેણે કહ્યું કે તેને સારું લાગે છે જ્યારે લોકો તેના લૂક અને સ્ટાઈલની વાતો કરે છે. પરંતુ લોકો તેને આજે પણ તેના નામથી નહીં પણ ટાઈગરના નામથી ઓળખે છે.

8

જણાવી દઈએ કે ડેવિડ આ હાલમાં આસામની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને તેનું માનવું છે કે એક દિવસે તે પોતાની અલગ ઓળખ બનાવશે.

9

હાલમાં જ ડેવિડે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ક્યારેક લોકો તેને ટાઈગર શ્રોફ માની લે છે. પરંતુ હું પોતાની મેહનતથી કેરિયરમાં આગળ જવા માંગે છે.

10

જો તમે પણ ડેવિડની તસવીરો જોઈ લેશો તો તમે ચોંકી જશો અને તમને પહેલીવાર તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.

  • હોમ
  • મનોરંજન
  • ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે ટાઈગર શ્રોફનો હમશકલ, તસવીરો જોઈને તમને પણ દંગ રહી જશો!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.