✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

TVની આ એક્ટ્રેસ સેટ પરથી સીધી જ પહોંચી હોસ્પિટલ, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 04:24 PM (IST)
1

મુંબઇઃ સબ ટીવીની કોમેડી સીરિયલ જીજાજી છત પર હૈની ઇલાયચી ઉર્ફે હિબા નવાબ સેટ પરથી સીધી જ હોસ્પિટલ પહોંચી ગઇ છે. ડોક્ટરોએ તેને ડેન્ગ્યૂ હોવાનું જણાવ્યું છે. આ કારણે હવે તે થોડા દિવસો સુધી શૂટિંગ નહીં કરી શકે. ડોક્ટરોએ તેને રેસ્ટ કરવાનું કહ્યું છે.

2

3

હિનાના કહેવા મુજબ, બિનાફર અને સમગ્ર ટીમ મારી મદદ કરી રહી છે. તેઓ મને જલદી કામ પર ફરવા દબાણ નથી કરી રહ્યા. હું પણ કામ પર આવતા પહેલા સંપૂર્ણ આરામ કરવા માગુ છું.

4

હિબાની મમ્મી રૂષાના કહેવા મુજબ તે 4 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેના પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. તે જલદી તંદુરસ્ત થઇ જાય માટે તેની માતા ભગવાનને પ્રાર્થના કરે છે.

5

પ્રોડ્યૂસર બિનાફરના કહેવા મુજબ, ‘ કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્યથી મોટી કોઈ ચીજ નથી. તે મારી સાથે બીજી સીરિયલ પણ કરી રહી છે. તે ખૂબ જ પ્રોફેશનલ છે. શોના અમુક એપિસોડ્સ પહેલાથી જ શૂટ થઈ ચૂક્યા છે.’

6

હિબાએ કહ્યું કે, મને 24 જાન્યુઆરીએ ડેન્ગ્યૂ હોવાનું નિદાન થયું હતું. હજુ પણ મારે એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે.

7

જીજાજી છત પર હૈના પ્રોડ્યૂસર સંજય અને બિનાફર એસ કોહલી છે. શોની ટીમે પણ હિબાને આરામ કરવા જણાવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • TVની આ એક્ટ્રેસ સેટ પરથી સીધી જ પહોંચી હોસ્પિટલ, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.