✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્રના ઉદયપુરમાં શાહી મેરેજ, કોણ બનશે તેમની પુત્રવધુ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 12:48 PM (IST)
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્રના ઉદયપુરમાં શાહી મેરેજ, કોણ બનશે તેમની પુત્રવધુ, જાણો વિગત
1

નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે.

2

રાજકોટ: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના લગ્ન ઉદયપુરમાં યોજાશે.

3

લગ્નની તમામ તૈયારીઓ કરવા માટે હાલ નરેશ પટેલ પરિવારજનો ઉદયપુર પહોંચ્યા છે. જ્યાં શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કે.કે. વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થવા છે.

4

રિસેપ્શનમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે.

5

શિવરાજ અને ચાર્વી પ્રભૂતમાં પગલા પાડ્યા ઉદેપુરથી રાજકોટ પરત આવશે. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

6

હાલ ઉદયપુરમાં લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. શિવરાજ અને ચાર્વી 30 જાન્યુઆરીએ ઉદયપુરમાં જવા રવાના થશે. લગ્નથી મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું છે.

  • હોમ
  • ગુજરાત
  • ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્રના ઉદયપુરમાં શાહી મેરેજ, કોણ બનશે તેમની પુત્રવધુ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.