ટીવી એક્ટ્રેસ( Tv Actress) અનિતા  હસનંદાની (Anita Hasnandani)એ ઇન્સ્ટાગ્રામ પર પારણામાં સૂતેલા દીકરા આરવની તસવીર શેર કરી છે. આ પારણું ખૂબ મોંઘુ છે, કેટલી છે તેની કિંમત જાણીએ..


 


ટીવી એક્ટ્રેસ( Tv Actress) અનિતા  હસનંદાની (Anita Hasnandani)એ ઇન્સ્ટાગ્રામ પર પારણામાં સૂતેલા દીકરા આરવની તસવીર શેર કરી છે. આ પારણું ખૂબ મોંઘુ છે. પારણાની કિંમત 9500 રૂપિયા છે. જેના પર હાલ 50 ટકા ડિસકાઉન્ટ મળી રહ્યું છે.


ટીવી એક્ટ્રેસ( Tv Actress) અનિતા  હસનંદાની (Anita Hasnandani)એ ઇન્સ્ટાગ્રામ પર તેમના બેબી બોય આરવની પારણામાં સુતેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં આરવ પારણામાં ઊંધી રહ્યો છે અને અનિતા તેના પતિ સંગ બાળકને પ્રમથી નિહાળી રહી છે. તસવીર શેર કરતા અનિતાએ એક લાંબી નોટ પણ લખી છે. આ નોટમાં તેમણે પારણા અને બેડની કિંમત પણ જણાવી છે.


અનિતાએ આ તસવીર શેર કરતા લખ્યું કે, “ જ્યારે તમારી પાસે બેબી હોય ત્યારે એ સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે કે બાળક સુરક્ષિત મહેસૂસ કરે છે કે નહીં. આ કારણે મેં અને રોહિતે આ સુપર પારણું ખરીદવાનો નિર્ણય કર્યો. જેમાં તે  મને પરેશાન કર્યાં વિના સરળતાથી ખાઇ શકે છે, રમી શકે છે, ઊંઘી શકે છે”





અનિતા આગળ લખે છે કે,” જેવુ તે સુરક્ષિત મારા ખોળામાં મહેસૂસ કરે છે તેવું જ આ પારણામાં કરે છે” જો કે  અનિતાની આ પ્રમોશનલ નોટ હતી, જો કે તેમાં ફિલિગ્સ એક માની છે. તેમણે લખ્યું કે, “જો આપ પણ આવું પારણું અને કોટ ખરીદવા માંગતો હો તો આપને તેના માટે 9500 રૂપિયા ખર્ચવા પડશે”