✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેલિવીઝનની આ ફેમસ બહુએ કરાવી લિપ સર્જરી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Apr 2017 10:25 AM (IST)
1

એક જાણીતી વેબસાઈટના અહેવાલ 18 એપ્રિલે જ્યારે દેવોલિના 'સાથ નિભાના સાથિયા'ના સેટ પર આવી તો સ્ટાર-કાસ્ટ તથા ક્રૂ તેને જોઈને નવાઈમાં પડી ગયા હતાં. તમામને એ વાતનો ખ્યાલ આવી ગયો કે દેવોલિનાએ કંઈક કરાવ્યું છે. દેવોલિનાએ પહેલાં તો ચહેરો સંતાડી દીધો હતો.

2

મુંબઈઃ દેવોલિના ભટ્ટાચાર્જી એટલે કે 'સાથ નિભાના સાથિયા'ની ગોપીબહુએ પણ અન્ય એક્ટ્રેસિસની જેમ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ગોપી બહુએ લિપ સર્જરી કરાવીને હોઠને ભરાવદાર બનાવ્યા છે.

3

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેવોલિનાએ આ વીક-એન્ડ પર લિપ સર્જરી કરાવી હતી. ડોક્ટર્સે દેવોલિનાને ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. જોકે, દેવોલિના બે દિવસથી વધુ રજા લઈ શકી નહીં.

4

5

આ દેવોલિનાની સર્જરી પહેલાની તસવીર છે જ્યારે તે એક વેકેશન પર હતી

  • હોમ
  • મનોરંજન
  • ટેલિવીઝનની આ ફેમસ બહુએ કરાવી લિપ સર્જરી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.