દુલ્હન લુકમાં નજરે પડી ગોપી વહુ, તસવીરો થઈ વાયરલ
abpasmita.in | 22 Jul 2019 08:50 PM (IST)
ટીવી સ્ટાર દેબોલીના ભટ્ટાચાર્ય છેલ્લાં થોડા દિવસોથી ચર્ચામાં છે. એક તરફ તેનું નામ બિગ બોસ 13 માટે સામે આવ્યું છે તો બીજી તરફ તે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. પરંતુ આ વચ્ચે ટીવીની ગોપી બહુનું બ્રાઈડલ ફોટોશૂટ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે.
ટીવી સ્ટાર દેબોલીના ભટ્ટાચાર્ય છેલ્લાં થોડા દિવસોથી ચર્ચામાં છે. એક તરફ તેનું નામ બિગ બોસ 13 માટે સામે આવ્યું છે તો બીજી તરફ તે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. પરંતુ આ વચ્ચે ટીવીની ગોપી બહુનું બ્રાઈડલ ફોટોશૂટ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે. દુલ્હન લૂકમાં એક્ટ્રેસ દેબોલિના ભટ્ટાચાર્ય મહારાણી લાગી રહી છે. આ ફોટોશૂટમાં દેબોલિનાએ મેકઅપ ટેક્નિક્સ સાથે પણ એક્સપેરિમેન્ટ કર્યો છે. હેવી જ્વેલરી, માંગ ટીકા અને લાઇટ મેકઅપમાં દેબોલિના પર્ફેક્ટ બ્રાઇડ લાગી રહી છે. વર્ષો સુધી ટીવી શો સાથ નિભાના સીથિયામાં ગોપી વહુનો રોલ કરીને દેવોલીના દર્શકોના દિલ પર રાજ કરી ચુકી છે.