✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કઈ ટીવી અભિનેત્રીએ અશ્લીલ કમેન્ટ કરનાર ટ્રોલરને ઝાટકી નાખ્યો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 02:31 PM (IST)
કઈ ટીવી અભિનેત્રીએ અશ્લીલ કમેન્ટ કરનાર ટ્રોલરને ઝાટકી નાખ્યો, જાણો વિગત
1

2

મુંબઈ: ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ એક્ટ્રેસિસમાં સામેલ છે જે અનોખા અંદાજમાં ટ્રોલર્સને જવાબ આપે છે. ટ્રોલર્સને કેમ ચૂપ કરવા તે દિવ્યાંકા બરાબર જાણે છે. હાલમાં જ એક ટ્રોલરે દિવ્યાંકાના શરીર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ એક્ટ્રેસે બોડી શેમિંગનો કડક જવાબ આપ્યો.

3

4

દિવ્યાંકાએ લખ્યું હતું કે, “મને મારા bosom…પર ગર્વ છે. દરેક છોકરીને હોવો જોઈએ. ભગવાને કોઈ ખાસ ઉદ્દેશ સાથે અમને આ પ્રકારના બનાયા છે. જેમાં શરમાવા જેવી કોઈ વાત નથી.

5

પ્રોફેશલ ફ્રંટની વાત કરીએ તો દિવ્યાંકા સ્ટાર પ્લસના હિટ શો ‘યે મોહબ્બતે’માં ઈશિતા ભલ્લાનો રોલ કરે છે. આ શો ઘણાં વર્ષોથી દર્શકોની પસંદ બની ચૂક્યો છે. લોકોને રમણ-ઇશિતાની કેમેસ્ટ્રી ખૂબ ગમે છે.

6

દિવ્યાંકાએ પતિ વિવેક દહિયા અને એક ફ્રેંડ સાથે ફોટો શેર કર્યો હતો પણ એક શખ્સે તેના ફોટો પર બીભત્સ કમેન્ટ કરી હતી. ત્યાર બાદ દિવ્યાંકાએ તેને પાઠ ભણાવ્યો હતો.

7

દિવ્યાંકાનો જવાબ વાંચીને ટ્રોલરે પોતાની કમેન્ટ ડિલીટ કરી નાખી હતી. જોકે આ પ્રથમવાર નથી કે એક્ટ્રેસે કોઈ ટ્રોલરને સીધો કર્યો હોય. દિવ્યાંકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર-નવાર ફેન્સ સાથે તસવીરો શેર કરે છે.

  • હોમ
  • મનોરંજન
  • કઈ ટીવી અભિનેત્રીએ અશ્લીલ કમેન્ટ કરનાર ટ્રોલરને ઝાટકી નાખ્યો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.