✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

24 વર્ષના પુત્રની માં છે આ હૉટ એક્ટ્રેસ, 40 વર્ષની ઉંમરમાં શેર કરી બૉલ્ડ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 12:07 PM (IST)
24 વર્ષના પુત્રની માં છે આ હૉટ એક્ટ્રેસ, 40 વર્ષની ઉંમરમાં શેર કરી બૉલ્ડ તસવીરો
1

2

3

4

5

સોશ્યલ મીડિયા પર અચિંત હંમેશા પુત્ર પ્રિતરંજનની સાથે ફોટોઝ શેર કરતી જોવા મળે છે. અચિંતનો પુત્ર એક રેવા ખરે શર્મા નામની છોકરીને ડેટ કરી રહ્યો છે. બન્નેની સાથે અચિંત ઘણીવાર ફોટોઝમાં જોવા મળે છે.

6

પતિ સાથે ડાયવૉર્સ બાદ અચિંત એક્ટર મોહન કપૂરની સાથે રિલેશનમાં રહી, બન્ને 16 વર્ષ સુધી એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહ્યાં બાદમાં બન્ને અલગ થઇ ચૂક્યા હતા. ઘણીવાર ઇવેન્ટમાં મોહનને અચિંત અને તેના પુત્ર પ્રીતરંજનને સાથે જોવામાં આવ્યા છે.

7

ટીવી સીરિયલ 'ક્યોકી સાંસ ભી કભી બહુ થી' ફેમ અચિંત કૌર રિયલ લાઇફમાં એક પુત્ર પ્રિતરંજનની માં છે. અચિંતનો પુત્ર 24 વર્ષનો છે જેની તે સિંગલ મધર છે. ખરેખર, પ્રિતરંજન તેના પહેલા પતિથી જન્મ્યો હતો, જોકે તેની સાથે ડાયવૉર્સ થઇ ચૂક્યા છે.

8

મુંબઇઃ ટીવી શૉ 'જમાઇ રાજા'માં રવિ ડુબેની સાસુનો રૉલ પ્લે કરી રહેલી અચિંત કૌર હવે પોતાનો બૉલ્ડ ફોટોશૂટને લઇને ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અચિંત તેના ગ્લેમરસ લૂકમાં જોવા રહી છે. 40 વર્ષની અચિંત આ ફોટોઝમાં એકદમ સ્ટાઇલિશ દેખાઇ રહી છે, આ ફોટોઝને કેટલાક યૂઝર્સે ટ્રૉલ કરીને ન્યૂડ મેન પણ કહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 24 વર્ષના પુત્રની માં છે આ હૉટ એક્ટ્રેસ, 40 વર્ષની ઉંમરમાં શેર કરી બૉલ્ડ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.