✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કઈ TV અભિનેત્રી અને અભિનેતાએ દુબઈમાં કરી લીધી સગાઈ, કઈ રીતે કર્યું પ્રપોઝ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Apr 2018 09:47 AM (IST)
કઈ TV અભિનેત્રી અને અભિનેતાએ દુબઈમાં કરી લીધી સગાઈ, કઈ રીતે કર્યું પ્રપોઝ, જાણો વિગત
1

2

એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ હિના ખાનને સોશિયલ મીડિયા પર અનેકવાર ટ્રોલિંગનો પણ શિકાર બનવું પડ્યું છે.

3

હિના હાલ પોતાના ફોટોશૂટ્સ અને સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં છે.

4

હિનાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 2-3 વર્ષ તે લગ્ન વિશે કશું જ નહીં વિચારે.

5

સુત્રો પ્રમાણે બન્નેનું ફેમીલી આ સમાચારથી ખુશ છે. ટૂંક સમયમાં જ તેઓ સગાઈની ઓફિશિયલ જાહેરાત પણ કરશે.

6

હિનાને એડવેન્ચર પસંદ છે. આથી રોકીએ હોટ એર બલુનમાં પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

7

સુત્રોના જણાવ્યા અનુસાર રોકીએ આ બધું પહેલાથી જ પ્લાન કરી રાખ્યું હતું. હોટ એર બલુનમાં તેણે હિનાને પ્રપોઝ કર્યું હતું. જ્યારે હિના નીચે આવી તો તેના આંખમાં આંસુ આવી ગયા હતાં.

8

હિના ખાન અને રોકી જયસ્વાલ એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે દુબઈ ગયા હતાં. જ્યારે તેઓ સવારે ફરવા ગયાં હતાં તે દરમિયાન જ રોકીએ તેને હોટ એર બલૂનમાં પ્રપોઝ કર્યું હતું.

9

મુંબઈ: એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સીરિયલમાં ‘અક્ષરા’ના રોલમાં ઘરઘરમાં ફેમસ થયેલી ટીવીની વહુ હિના ખાને પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે સગાઈ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર હિના ખાન દુબઈમાં હતી રોકીએ ત્યાં જ હિનાને પ્રપોઝ કર્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • કઈ TV અભિનેત્રી અને અભિનેતાએ દુબઈમાં કરી લીધી સગાઈ, કઈ રીતે કર્યું પ્રપોઝ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.