દીકરા અને ભાવિ પુત્રવધૂ માટે નીતા અંબાણીએ લખી કવિતા, જણાવી બંનેની પ્રેમ કહાની
નીતા અંબાણીએ આકાશ અને શ્લોકા માટે લખેલી કવિતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતા અંબાણીએ આકાશ અને શ્લોકા માટે લખેલી કવિતા.
નીતા અંબાણીએ તેની કવિતામાં લખ્યું છે આજે આપણે તેમને આશીર્વાદ આપીએ છીએ અને પ્રાર્થના કરી કે સમગ્ર જિંદગી, દરેક સોનરી દિવસોમાં તે સાથે રહે અને ભગવાલ દુલ્હા અને તેની દુલ્હનને આશીર્વાદ આપે.
એન્ગેજમેન્ટ સેરેમની વખતે આકાશ અને શ્લોકા.
સગાઇ બાદ મુંબઈમાં યોજાયેલી પાર્ટીમાં શાહરૂખ ખાન, કરણ જોહર, કેટરીના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન, જોન અબ્રાહમ, ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે, હરભજન સિંહ જેવા સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશની ડાયમંડ કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે માર્ચ મહિનામાં થયેલી સગાઇ ઘણી ચર્ચામાં રહી હતી. અંબાણી પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ તેમના પરિવારમાં શ્લોકાના સ્વાગત માટે ખૂબ જ ભાવુક કવિતા સંભળાવી હતી.
આકાશ અને શ્લોકાએ બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ સ્થિત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળપણમાં અભ્યાસ કર્યો હતો. અંગ્રેજીમાં આ કવિતાની પ્રથમ લાઇન આનાથી જ શરૂ થાય છે કે કેજીમાં એબીસી શીખવા ગયા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે ભવિષ્ય કેવું હશે.
બચ્ચન બહુ ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે આકાશ-શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજર રહી હતી.
શાહરૂખ ખાન, કરણ જોહર સાથે શ્લોકા અને આકાશ.
નીતા અંબાણીની આ કવિતાનું ટાઇટલ ‘સ્ટોરી ઓફ લવ’ છે. આ કવિતામાં નીતા અંબાણીએ બાળપણથી લઈ અત્યાર સુધી આકાશ અને શ્લોકાની સફરને યાદ કરી હતી.
હરભજન સિંહ સાથે આકાશ અને શ્લોકા
ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટગે સાથે શ્લોકા-આકાશની એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજર રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -