આ ટીવી એક્ટ્રેસે પહેર્યો બોલ્ડ ડ્રેસ તો તૂટી પડ્યા લોકો, કરી આવી ભદ્દી કોમેન્ટ્સ
મુંબઈઃ પોતાના બોલ્ડ, બિન્દાસ અને બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ નિયા શર્મા ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં છે. જે તેણે મંગળવારે રાત્રે ગોલ્ડ એવોર્ડ્સ દરમિયાન રેડ કાર્પેટ પર પહેર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘એક હજારો મેં મેરી બહના હૈ’ અને ‘જમાઈ રાજા’ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી પોપ્યુલર થયેલી નિયા શર્મા એ સમયે ઘણી લાઈમલાઈટમાં રહી, જ્યારે તેને સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું.
નિયાનો આ બોલ્ડ અંદાજ લોકોને પસંદ ન આવ્યો અને ઘણી જ વાંધાજનક કોમેન્ટ કરી.
નિયાએ શાદ આમિરે ડિઝાઈન કરેલી વાઈટ કલરનો બિકીની સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો, જે ટ્રાન્સપરન્ટ હતો.
નિયા ‘Twisted’ નામની એક વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. તે ઉપરાંત તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -