Pics: TVની કઈ અભિનેત્રીએ માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં એક તસવીરમાં લખ્યું હતું કે, Im a true OCEANHOLIC!#discoverocean #oceanwaves #greenwatercolor #thailandtravel #thailandtrip #instagrammer. આમાં તે બિકીનીમાં સેક્સી જોવા મળી રહી હતી. જોકે તેણે ત્યાં ખુબ જ મજા માણી હતી અને પોતાનું ફોટોશૂટ કરાવ્યું હતું.
થોડા દિવસ પહેલાં જ ફ્રેશ થવા માટે પ્રેમા મહેતા માલદીવમાં વેકેશનની મજા માણી રહી હતી. જ્યાં તે સતત હોટ અવતારમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેની તસવીરો શેર કરી હતી.
આ તમામ તસવીરો પ્રેમાનાં ઈન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. પ્રેમા હાલમાં તેની સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને ચર્ચામાં છે.
દરેક ટીવીની એક્ટ્રેસની જેમ પ્રેમા પણ સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
પ્રેમા મહેતા હાલ માલદિવમાં વેકેશનની મજા માણી રહી છે અને જ્યાં સ્વિમ શ્યૂટ પહેરીમાં દરિયામાં મજા માણી હતી. આ ઉપરાંત પ્રેમાએ દરિયા કિનારે બિકીનીમાં જોવા મળી હતી જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ટીવીનાં શો ‘બડી દૂર સે આયે હૈ’થી પોતાનાં કરિયરની શરૂઆત કરનારી પ્રેમા આજકાલ તેનાં હોટ અવતારને કારણે બહુ જ ચર્ચામાં છે.
મુંબઈ: ટીવીની તમામ ‘વહુ’ઓ ઓન સ્ક્રિન જેટલી સિમ્પલ જોવા મળી રહી છે તેઓ રિઅલ લાઈફમાં બહુ જ બોલ્ડ અને હોટ જોવા મળી રહી છે. તો આ લિસ્ટમાં વધુ એક સંસ્કારી વહુનું નામ જોડાઈ ગયું છે તેનું નામ છે પ્રેમા મહેતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -