Sara Gurpal Glamorous Look: પંજાબી એક્ટ્રેસ સારા ગુરપાલ આજકાલ લંડનમાં વેકેશન એન્જૉય કરી રહી છે. એક્ટ્રેસે આની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. પંજાબની સુપરહિટ ફિલ્મ અને મ્યૂઝિક આલ્બમમાં કામ કરી ચૂકી છે. બૉલ્ડ એક્ટ્રેસ સારા ગુરપાલ (Sara Gurpal) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. પોતાની તસવીરો અને વીડિયોથી એક્ટ્રેસ હંમેશા ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે પ્રયાસ કરે છે.


પંજાબી એક્ટ્રેસ સારા ગુરપાલ આજકાલ લંડનમાં પોતાના ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે.  તાજેતરમાં જ તેને ત્યાંથી પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર પણ કરી છે. તસવીરોમાં તે ગ્રીન બ્રાલેટમાં ખુબ હૉટ દેખાઇ રહી છે. 






એક્ટ્રેસે પોતાના લૂકને બ્લેઝર અને ચશ્માની સાથે પુરો કર્યો છે. દરેક કોઇ સારાના આ સેક્સી અંદાજ પર ફિદી થયા છે અને પ્રસંશા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. (Photos - Sara Gurpal Instagram )






















--- -