આ હોટ એક્ટ્રેસે બિકીની ઉપર બુરખો પહેરતા સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Sep 2018 08:51 AM (IST)
1
આ પહેલી વાર નથી કે સારાએ બિકિની તસવીર શેર કરી હોય. આ પહેલા પણ અભિનેત્રી બિકીની તસવીરો શેર કરી ચૂકી છે.
2
બિગ બોસ એક્સ-કોન્ટેસ્ટેન્ટ સારા ખાન આ પહેલા પણ ચર્ચામાં આવી હતી. થોડા દિવસ પહેલાજ સારા ખાનનો બાથટબ વાળો વિડિયો વાયરલ થયો હતો.
3
સારા ખાનના આ બોલ્ડ અવતાર પર હેટર્સે ટિપ્પણી કરવાનુ શરૂ કર્યું હતું. અનેક લોકોએ સારાને કહ્યું, તમે મુસ્લિમ છો કંઇક તો શરમ કરો. કેટલાક લોકોએ ધર્મના નામે સારાને ડરાવવાનું શરૂ કર્યુ હતું.
4
અભિનેત્રીએ પોતના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં તસવીર શેર કરી હતી જેના કારણે સારા ખાનને ટ્રોલ કરવામાં આવી હતી.
5
મુંબઈ: બોલિવૂડમાં ટ્રોલ એક સામાન્ય વાત બની ગઈ છે. કોઇને કોઇ દિવસે સ્ટાર ટ્રોલિંગનો શિકાર બનતા હોય છે. છેલ્લા દિવસોમાં સારા ખાનને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર સારા ખાનને ટ્રોલ કરવામાં આવી હતી.