✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

41ની ઉંમરે દુલ્હન બનવા જઈ રહી છે ટીવીની આ જાણીતી એક્ટ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Sep 2018 07:10 AM (IST)
1

નવી દિલ્હીઃ ટીવી શો ‘બા, બહુ ઔર બેટી’થી ઘર ઘરમાં જાણીતી થયેલ એક્ટ્રેસ સુચિતા ત્રિવેદી દુલ્હન બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે સુચિતાની ઉંમર 41 વર્ષની છે. સુચિતાની મેહંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2

3

નાના પડદે સુચિત્રાએ ઘણું નામ કમાયું છે. તે કહાની ઘર ઘરકી, ખિચડી, બા બહુ ઓર બેટી સહિત અનેક લોકપ્રિય શોનો હિસ્સો બની ચૂકી છે. આ સીરિયલમાં તેણે મીનાક્ષી ઠક્કરનો રોલ નિભાવ્યો હતો.

4

સુચિતાએ 1983માં ફિલ્મ વો સાત દિનથી અભિનેય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ત્યાર પછી તે નાના પડદે સક્રિય છે.

5

તસવીરોમાં નાના પડદાના અનેક કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેહંદી સેરેમનીની તસવીર શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • 41ની ઉંમરે દુલ્હન બનવા જઈ રહી છે ટીવીની આ જાણીતી એક્ટ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.