રિલાયંસ જીઓએ સૌથી સસ્તા 4જી પ્લાન સાથે ટેલિકોમ જગતમાં ખળભટાળ મચાવી દીધો છે. ત્યારે ટ્વિટર પર પણ રિલાયંસ જીઓનું ટ્રોલિંગ થયું હતું.