આ એક્ટ્રેસ બેલી ડાન્સ કરીને બતાવી ફિટનેસ, ફેન્સને કહ્યું- તમે પણ કરો પાર્ટનર સાથે ડાન્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ઉર્વશીનું નામ અગાઉ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ ચર્ચામાં આવ્યું હતું, જોકે તે અફવા હતી કે રિયલ તેની સ્પષ્ટતા થઇ શકી નહતી.
ઉર્વશીએ તાજેતરમાં પોતાના જિમ સેશન વીડિયોઝને અપલૉડ કર્યા હતા જેમાં તે 50 કિલોનું વેટ લિફ્ટીંગ કરી નૉન સ્ટૉપ સ્ક્વાટ્સ કરતી દેખાઇ રહી હતી.
ઉર્વશીના આ વીડિયોને અત્યાર સુધી 6 લાખથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. હવે ઉર્વશીનો આ બેલી ડાન્સ વીડિયો, શૉ કે ફિલ્મની પ્રેક્ટિસ માટે કરી રહી છે જે કહી શકાતો નથી. બૉલીવુડની ફિટનેસ ક્વિન ઉર્વશી માત્ર પોતાના ડાન્સ વીડિયો જ નહીં પણ વર્ક આઉટ વીડિયો પણ પૉસ્ટ કરે છે.
મુંબઇઃ હેટ સ્ટૉરી 4ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સ એટલો બધો હૉટ છે કે ફેન્સ પણ કૉમેન્ટમાં તેની પ્રસંશા કરી છે, ફેન્સ ઉર્વશીના ડાન્સ મૂવ અને લચકની પ્રસંશા કરી રહ્યાં છે.
ઉર્વશી રૌતેલાએ આ ડાન્સ વીડિયોને તાજેતરમાં જ પૉસ્ટ કર્યો છે અને કેપ્શનમાં ફેન્સને પણ બેલી ડાન્સનું આમંત્રણ આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -