✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ એક્ટ્રેસના નકલી આધાર કાર્ડથી હોટલનો રૂમ થયો બુક, જાણો પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2018 12:48 PM (IST)
આ હોટ એક્ટ્રેસના નકલી આધાર કાર્ડથી હોટલનો રૂમ થયો બુક, જાણો પછી શું થયું
1

ઉર્વશી તેના ફોટા સતત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

2

તાજેતરમાં જ ઉર્વશીની ફિલ્મ હેટ સ્ટોર-4 રિલીઝ થઈ છે. જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

3

પોલીસ મામલાની તપાસમાં લાગી ગઇ છે. ઉપરાંત અજાણ્યા વ્યક્તિ સામે કલ 420 ઉપરાંત આઈટી એક્ટની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

4

મુંબઈઃ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના નામે નકલી આધાર કાર્ડ બનાવીને એક વ્યક્તિએ મુંબઈની હોટલમાં રૂમ બુક કરાવી રહ્યો હતો. જેને લઈ ઉર્વશીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

5

ફરિયાદમાં તેણે લખાવ્યું કે, કોઈ મારા આધાર કાર્ડ પર લખેલા નામ અને તસવીરનો ગેરઉપયોગ કરી રહ્યું છે. મારા નામ પર હોટલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો. જોકે, આધાર નંબર મારો નથી.

6

આ અંગે જ્યારે ઉર્વશીને ખબર પડી ત્યારે તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધીવી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે કોઈ ઇવેન્ટ માટે ત્યાં પહોંચી હતી. તે સમયે હોટલના સ્ટાફે કહ્યું કે ઓનલાઇન બુકિંગ દ્વારા એક રૂમ તેના નામ પર બુક છે.

  • હોમ
  • મનોરંજન
  • આ હોટ એક્ટ્રેસના નકલી આધાર કાર્ડથી હોટલનો રૂમ થયો બુક, જાણો પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.