ન્યૂડ મોડલ ઉપર બેસીને ટીવીની આ સંસ્કારી વહુએ કરાવ્યો હોટ ફોટોશૂટ, શેર કરી તસવીરો

જોકે, ટીના દત્તાના સિમ્પલ કેરેક્ટર પાસે તેનો આ હોટ એન્ડ બોલ્ડ અંદાજ ખૂબ જ અલગ લાગી રહ્યો છે. તેનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
2010માં કલર્સ ટીવીની સીરિયલ ‘ઉતરણ’ના કેરેક્ટર ‘ઇચ્છા વીર સિંહ બુંદેલા’ના કેરેક્ટર માટે ટીનાને પ્રોડ્યૂસર ગિલ્ડ તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ટીનાએ 2005માં ફિલ્મ ‘પરિણીતા’માં વિદ્યા બાલનનો નાનપણનો રોલ કર્યો હતો. ‘ઉતરણ’ પહેલા ટીનાએ ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ‘ચોખેર બાલી’ માટે 16 વર્ષની ઐશ્વર્યા રાયનો રોલ કર્યો હતો.
ટીનાએ એક ન્યૂડ વ્યક્તિ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. ટીના આ ન્યૂડ મોડલ પર બેઠી છે. ટીનાનો આ અવતાર જોઇને તેના ફેન્સ ખૂબ શોક્ડ છે. ટીનાની સાથે જે મોડલ છે. તેનું નામ અંકિત ભાટિયા છે. 2018ના કેલેન્ડર માટે ટીનાએ આ ફોટોશૂટ કરાવ્યું છે.
ટીના વારંવાર ફોટોશૂટ કરાવે છે. તેના ફોટોશૂટની અનેક તસવીરો તે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. તાજેતરમાં જ ટીનાએ એક ફોટોશૂટ કરાવ્યો હતો. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ શૂટમાં ટીનાનો બોલ્ડ અવતાર જોવા મળે છે.
નવી દિલ્હીઃ કલર્સ ટીવીની જૂની અને જાણીતી સીરિયલ ‘ઉતરન’ની ‘ઇચ્છા’ આજે પણ ટીવીની સૌથી પ્યારી વહુ તરીકે ઓળખાય છે. ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ કલર્સ ટીવીની આ સીરિયલમાં સંસ્કારી વહુ ‘ઇચ્છા’ની ભૂમિકા ભજવી હતી. ઉતરનથી જાણીતી થનારી એક્ટ્રેસ ટીના દત્તા લાંબા સમયથી લાઈમ લાઈટથી દુર છે. હાલમાં ટીના ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. પોતાના ફોટોશૂટની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ ટીનાએ એક ફોટોશૂટ કરાવ્યો છે જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ શૂટમાં ટીના થોડી વધારે બોલ્ડ જોવા મળી રહી છે. ટીનાએ એક ન્યૂડ વ્યક્તિની સાથે આ શૂટ કરાવ્યું છે.