મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી ઋતિક અને ટાઈગર સાથે ફિલ્મ 'વોર'માં જોવા મળશે. અભિનેત્રી પોતાની ફિલ્મની રિલીઝ પહેલા બિકીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


એક્ટ્રેસ વાણી કપૂરની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં વાણી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.


વાણી કપૂરે બિકિની બોડી માટે ખૂબ જ મહેનત કરી છે. 30 વર્ષની એક્ટ્રેસે પરફેક્ટ બોડી માટે યોગાની સાથે સાથે જિમમાં વેટ ટ્રેનિંગ પણ કરી છે.


ફિલ્મ વોરના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ છે. યશ રાજ ફિલ્મના બેનર હેઠળ આ ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થશે.