વરૂણે આ યુવતી સાથે મનાવ્યો વેલેન્ટાઈંસ ડે, જુઓ તસીવરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2017 01:13 PM (IST)
1
2
3
નતાશા અને વરૂણ જે કારમાં પહોંચ્યા હતા તેમાં નતાશાની સીટ પર ફુગ્ગા પણ દેખાઈ રહ્યા છે. (તસવીરો- માનવ મંગલાની)
4
5
નતાશા અને વરૂણ બાંદ્રાની એક રેસ્ટોરામાં દેખાયા હતા.
6
7
8
9
વરૂણ ધવન આવનારી ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. પણ વેલેન્ટાઈંસ ડેના રોજ કોઈ ખાસ સાથે તેણે સમય પસાર કર્યો હતો. નતાશા દલાલ કે જેની સાથે વરૂણના અફેરની અફવાઓ છે તેની સાથે તેણે ડિનર લીધુ હતું. (ઈંસ્ટાગ્રામ)