✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આલિયા ભટ્ટને ‘Kiss’ કરવાની ચોખ્ખી ના પાડી દીધી વરૂણ ધવને, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2017 07:32 AM (IST)
આલિયા ભટ્ટને ‘Kiss’ કરવાની ચોખ્ખી ના પાડી દીધી વરૂણ ધવને, જાણો શું છે કારણ
1

જણાવી દઈએ કે આ વિજ્ઞાપનમાં અદાર પૂનાવાલા એક સ્વચ્છતા અભિયાનની વાત કરી રહ્યા છે. છેલ્લે વરુણ અને આલિયા આમ કહી રહ્યા છે કે ‘બદલેગા સીન જબ ઈન્ડિયા હોગા ક્લીન.’

2

જાણકારી મુજબ અદાર પૂનાવાલાની ‘ક્લિન સીટી ઈનિશિએટીવ’ની એક સોશિયલ એડમાં વરુણે આલિયાને કિસ કરવાથી ઈનકાર કરી દીધો. સ્ક્રીપ્ટ મુજબ આલિયાને કિસ ન કરવાનું કારણ કચરો ફેલાવવાનું હતું. આલિયા પોતાની છત પરથી એક કચરા તરીકે એક પેકેટ નીચે ફેંકે છે, જે રોમિયો વરુણને બિલકુલ પસંદ નથી આવતી.

3

જણાવી દઈએ કે વરુણ-આલિયાને રોમિયો-જૂલિયટનું પાત્ર ભજવ્યું હતું, જેમાં એક કિસિંગ સીન પણ શામેલ હતો. હકીકતમાં રોલ મુજબ આલિયા, વરુણને કિસ કરવા માટે કહે છે, પણ વરુણ મોઢું ફેરવી લે છે.

4

હાલમાં સમાચાર આવ્યા છે કે લાંબા સમયથી અભિનેતા વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ રહેલ નતાશા દલાલે તેને છોડી દીધો છે. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વરૂણની ઓનસ્ક્રીન લેડી લવ રહેલ આલિયા ભટ્ટને વરૂણને કિસ કરવાની ના પાડી દીધી છે.

  • હોમ
  • મનોરંજન
  • આલિયા ભટ્ટને ‘Kiss’ કરવાની ચોખ્ખી ના પાડી દીધી વરૂણ ધવને, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.