✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડ સ્ટાર વરૂણ ધવન કોઈ હીરોઈનના નહીં પણ આ યુવતીના પ્રેમમાં, જાણો ક્યારે કરશે લગ્ન ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2018 04:43 PM (IST)
1

2

મીડિયાથી દૂર રહેતી નતાશાને લઈને વરુણે કહ્યું કે નતાશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે તો મીડિયાથી દૂર રહેવું તેનો અંગત મામલો છે.

3

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસો પહેલા વરુણ અને નતાશાના બ્રેકઅપની ખબર આવી હતી પણ હવે આ કપલની લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે.

4

નવી દિલ્લી: બોલીવુડ અભિનેતા વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડને લઈને હાલમાં ચર્ચામાં છે. વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આ વર્ષે લગ્ન કરશે તેવા સામાચાર સામે આવ્યા છે. નતાશા દલાલ કોઈ બોલીવુડ અભિનેત્રી નથી પણ ડિઝાઈનર છે. વરુણ છેલ્લા ઘણા સમયથી નતાશાને ડેટિંગ કરી રહ્યો છે.

5

વરુણ ધવને આ અંગે એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે. હું લગ્ન કરવા માગું છું, એક સમય એવો આવે છે જ્યે તમને જીવનમાં આ નિર્ણય લેવોજ પડે છે. હું યોગ્ય સમય આવશે ત્યારે નિર્ણય લઈશે. પણ 2018ના એજન્ડમાં લગ્ન નથી. તેમણે કહ્યું કે તેનો પરિવાર પંજાબી છે તેથી પંજાબી રીત રિવાજ પ્રમાણે પંરપરાગત લગ્ન કરવા માગે છે.

6

સૂત્રો પ્રમાણે આ કપલ વર્ષ 2018માં જૂન મહિનમાં લગ્ન કરે તેવી સંભાવના છે. વરુણ ધવન હાલમાંજ પોતાના માતા પિતાના ઘરમાંથી શિફ્ટ થયો છે. સૂત્રો અનુસાર વરૂણ ધવન આ વર્ષે લગ્ન કરશે તેથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થયો છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડ સ્ટાર વરૂણ ધવન કોઈ હીરોઈનના નહીં પણ આ યુવતીના પ્રેમમાં, જાણો ક્યારે કરશે લગ્ન ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.