✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા અને પ્રિયંકા બાદ આ એક્ટ્રેસ કરશે લગ્ન, ડિસેમ્બરમાં ફરશે સાત ફેરા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Nov 2018 08:00 AM (IST)
1

હાલમાં શ્વેતા ઇન્ડોનેશિયાના બાલીમાં બેચલર પાર્ટી મનાવી હી છે. મીડિયા અહેવાલ અનુસાર શ્વેતાએ તેના મિત્રોની સાથે 5 દિવસ બાલીમાં રહેસે અને ત્યારબાદ મુંબઈ પરત ફરશે. શ્વેતા અને તેનો બોયફ્રેન્ડ ગત 4 વર્ષથી રિલેશનશિપમાં છે તેમજ 2 વર્ષતી સાથે જ રહે છે. બોલિવૂડ ફિલ્મ મકડી અને ઈકબાલમાં તેના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

2

નોંધનયી છે કે, વર્ષ 2014 સેક્સ રેકેટમાં શ્વેતા બસુનું નામ બહાર આવ્યું હતું. પોલીસે શ્વેતાને હૈદ્રાબાદના બંજારહા હિલ્સ સ્થિત પાર્ક હયાત હોટલમાંથી રંગેહાથ ઝડપી હતી. મીડિયા અહેવાલ અનુસાર શ્વેતાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે તેણે પોતાની કારકિર્દીમાં કેટલાંક ખોટા નિર્ણય લીધા હતા અને તેના કારણે તેની પાસે રૂપિયા રહ્યા ન હતા. તેના પરિવારની જવાબદારી હતી તથા અન્ય જરૂરી કામો હતા. બધા દરવાબા બંધ થતાં તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. તેના કારણે તે આ ખોટા ધંધામાં ફસાઈ ગઈ હતી. બાદમાં કોર્ટે શ્વેતાને રિહેબિલિટેશન સેન્ટર મોકલી દીધી હતી.

3

મુંબઈઃ ફિલ્મ બદ્રીનાથની દુલ્હનિયામાં વરૂણ ધવનની ભાભીની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદ ટૂંકમાં જ લગ્ન કરવા જઈ રહી છે. બોલિવૂડ અને સાઉથની અનેક ફિલ્મોમાં કરી ચૂકેલ શ્વેતા 13 ડિસેમ્બરના રોજ બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે લગ્ન કરશે. શ્વેતા 4 વર્ષથી ફિલ્મમેકર રોહિતને ડેટ કરી રહી છે. શ્વેતાએ વિતેલા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે અમારા સંબંધને એન્જોય કરી રહ્યા છે અને હાલમાં લગ્ન વિશે કંઈ વિચાર્યું નથી.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા અને પ્રિયંકા બાદ આ એક્ટ્રેસ કરશે લગ્ન, ડિસેમ્બરમાં ફરશે સાત ફેરા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.