ટીઝર પોસ્ટરમાં કોઈ વાતનો ખુલાસો નથી કરવામા આવ્યો. પોસ્ટરમાં હેશટેગ સાથે લખ્યું છે, 'અનુમાન લગાવો કોણ આવી રહ્યું છે' જ્યારે વરૂણ ધવને પોસ્ટર શેર કરતા લખ્યું જાણકારી આપી છે કે કાલે પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનો એક ટિઝર પ્રોમો પણ રિલીઝ થયો છે જેમાં વરૂણનો ચહેરો નથી દેખાતો પણ તે આ રીતે સામાન ઉપાડેલો નજર આવે છે. આ સવીય ફિલ્મનાં મૂહુર્ત શોટની તસવીરો પણ વાયરલ થઇ છે. જેમાં ફિલ્મનાં સેટ પરની તસવીરો જોવા મળે છે.