IPL મેચ પહેલા વિરાટ કોહલી બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી સાથે દેખાયો? નામ સાંભળીને ચોંકી જશો

Continues below advertisement
મુંબઈ: બોલિવુડની હોટ અભિનેત્રી સની લિયોની અને ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સની અને વિરાટ એક સાથે એરપોર્ટ જતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો IPL મેચ શરૂ થવાના અમુક કલાક પહેલાનો છે તેવું જાણવા મળ્યું છે.
વીડિયો સામે આવ્યા બાદ અનેક લોકોએ સવાલ ઊભા કર્યાં હતા અને લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. રવિવારે હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે મેચ રમાઈ હતી. મેચની થોડીવાર પહેલાં જ વિરાટ આ રીતે દેખાતા ફેન્સ માટે સસ્પેન્સ ઊભું થયું હતું.
આ શખ્સ વિરાટ કોહલી નથી પરંતુ તેના જેવો જ દેખાતો બીજો યુવાન છે. તેનો ચહેરો વિરાટને મળતો હોવાથી ફેન્સ દગો ખાઈ ગયા હતા. હાલમાં જ સની લિયોનીનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે કેક ચોરતી જોવા મળે છે.
વીડિયો સાથે સનીએ લખ્યું હતું કે, હું કામ દરમિયાન ખૂબ મસ્તી કરુ છું, છતાં પણ મારી ટીમ મને કેકનો એક ટુકડો પણ નથી આપતી. મારી ટીમ કેક લઈ જાય છે અને ખાઈ જાય છે, મને ઓફર પણ નથી કરતા.
Continues below advertisement
Sponsored Links by Taboola