નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક ચેતાવણી છે, સર્ચ જાયન્ટ ગૂગલે તાજેતરમાંજ 200 પ્લસ ખતરનાક એપ્સને ગૂગલ પ્લે સ્ટૉર પરથી હંમેશા માટે હટાવી દીધી છે. ચેક પૉઇન્ટ રિસચર્સ અનુસાર, આ એપ્સમાં Rogue Adware હતો જેને SimBad કહેવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ એપ્સમાં વાયરસ હતો. જો તમારે ફોનમાં નીચેનામાંથી કોઇપણ એપ્સ હોય તો જલ્દીથી ડિલીટ કરી દો.



એપ્સનુ લિસ્ટ...
Snow Heavy Excavator Simulator
Hoverboard Racing
રિયલ ટ્રેક્ટર ફોર્મિંગ
એમ્બ્યૂલન્સ રેસ્ક્યૂ ડ્રાઇવિંગ
હેવી માઉન્ટેન બસ 2018
ફાયર ટ્રક ઇમરજન્સી ડ્રાઇવર
ફાર્મિંગ ટ્રેક્ટર રિયર હાર્વેસ્ટર
કાર પાર્કિંગ ચેલેન્જ
સ્પીડ બૉટ
વૉટર સર્ફિંગ કાર સ્ટન્ટ
ઓફરૉડ વુડ ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઇવર
વૉલ્યૂમ બૂસ્ટર
પ્રાડો પાર્કિંગ
માન્ચેસ્ટર ટ્રક ડિમૉલિશન
હમર ટેક્સી
ઓફરૉડ ગૉલ્ડ ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઇવર
સી એનિમલ્સ ટ્રાન્સપોર્ટ
વૉટર સર્ફિંગ મૉટરબાઇક
પૉલીસ ચેસ
પૉલીસ પ્લેન
ગાર્બેઝ ટ્રક
ટેન્ક્સ એટેક
પાયરેટ શિપ
ફ્લાઇંગ ટેક્સી
જેટપેક વૉટર

નોંધઃ આ રીતની કુલ 206 એપ્સ છે જેને તમારા ફોનમાં ઇન્સ્ટૉલ ના કરવી જોઇએ. જો ગેમ જીબીમાં હોય તો તે ઓફિશિયલ છે અને તેને તમે ડાઉનલૉડ કરી શકો છો.