✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવીની આ હૉટ અભિનેત્રી 'મેડમ જી'એ કર્યો POLE DANCE, ફેન્સે કહ્યું એકદમ ફીટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2018 11:05 AM (IST)
1

મુંબઇઃ લાઇફ ઓકે ચેનલ પર પ્રસારિત થનારા ચર્ચિત શૉ 'આઇ કમ ઇન મેડમ' માંથી પોતાનો જલવો બતાવવા વાળી હૉટ અભિનેત્રી નેહા પેન્ડસે ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેમે પોતાના પૉલ ડાન્સથી અત્યારે ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.

2

3

નેહા પેન્ડસે ‘પ્યાર કોઇ ખેલ નહીં’, ‘દેવદાસ’, ‘તુમસે અચ્છા કૌન હૈ’ જેવી હિન્દી ફિલ્મોમાં નાના-મોટા રૉલમાં જોવા મળી ચૂકી છે.

4

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા નેહાના પૉલ ડાન્સને જબરદસ્ત પૉપ્યૂલારિટી મળી રહી છે, ફેન્સમાં ક્રેઝ વધી રહ્યો છે, નેહાનો આ વીડિયો 1 લાખથી વધુવાર જોવાઇ ચૂક્યો છે.

5

એટલે કે નેહાનો પૉલ ડાન્સ તેની ફિટનેસનું મજબૂત પુરાવો છે, ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે નેહાને શૉ પ્રૉડ્યૂસર્સ તરફથી વૉર્નિંગ આપવામાં આવી હતી કે તે પોતાનું વજન ઓછું નહીં કરે તો તેને શૉમાંથી હાથ ધોવા પડી શકે છે.

6

7

‘મે આઇ કમ ઇન મેડમ’ ફેમ એક્ટ્રેસ નેહા પેન્ડસેએ પોતાના કેટલાક વીડિયોઝ શેર કર્યા છે, તેમાં તેના પૉલ ડાન્સને ખુબ લાઇક મળી રહી છે. ગયા વર્ષે પોતાના વધતા વજનને લઇને નેહા ચર્ચામાં આવી હતી પણ હવે તેના મેકઓવરે ફેન્સમાં ક્રેઝ વધારી દીધો છે.

  • હોમ
  • મનોરંજન
  • ટીવીની આ હૉટ અભિનેત્રી 'મેડમ જી'એ કર્યો POLE DANCE, ફેન્સે કહ્યું એકદમ ફીટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.