✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિદ્યા બાલન સામે આવતા જ યુવક કરવા લાગ્યો હતો હસ્તમૈથુન, જાણો પછી શું થયું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 07:21 AM (IST)
1

જણાવીએ કે, સોનમ કપૂર પણ પોતાના બાળપણના દિવસોમાં યૌન શોષણનો ભોગ બની હતી. સોનમે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તે 13-14 વર્ષની હતી ત્યારે સિનેમા હોલમાં એક યુવકે તેને પાછળથી પકડી લીધી હતી. સોનમે કહ્યં કે, તે પોતાના મિત્રોની સાથે મૂવી જોવા ગઈ હતી. ત્યારે એક યુવકે પાછળથી તેને પકડીને તેના પ્રાઈવેટ પાર્ટ્સને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

2

આ સાથે જ વિદ્યાએ જણાવ્યું કે,’મારા હાથમાં ફાઇલ હતી. જેનાથી મેં તેની પીટાઇ કરવાની શરૂ કરી હતી. મેં તેને ગાળો આપવાની શરૂ કરી હતી અને ખેંચીને ટ્રેનના દરવાજા પાસે લઇ ગઇ હતી. એ તો સારૂ હતું કે સ્ટેશન આવવાનું હતું. બાકી એ દિવસે તે મરી જ જવાનો હતો.’

3

વિદ્યાએ વધુમાં જણાવ્યું કે, ’હું મુંબઇના ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. એક દિવસ હું મારી ફ્રેન્ડ્સ સાથે કોલેજમાંથી પરત આવતી હતી. અમે લોકો લોકલ ટ્રેનમાંથી પરત જઇ રહ્યાં હતાં. ત્યારે જ મેં જોયું કે એક યુવક અમારા ડબ્બામાં ચડ્યો હતો. જોકે, મેં તેને કહ્યું હતું કે આ લેડીઝ ડબ્બો છે. તો તેણે કહ્યું હતું કે કોઇ વાત નહીં હું આગલા સ્ટેશન પર ઉતરી જઇશ. જેવું આગળનું સ્ટેશન આવ્યું કે તરત જ તે દરવાજા પાસે ગયો પરંતુ નીચે ના ઉતર્યો. આ પછી તે બારી પાસે આવીને બેસી ગયો અને પેન્ટની ચેઇન ખોલીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો.’

4

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનની નવી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ આવી રહી છે. વિદ્યા બાલન હાલમાં જ અભિનેત્રી નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’માં આવી હતી, જ્યાં તેણે કોલેજના દિવસોમાં તેની સાથે થયેલ એક ઘટાનો ઉલ્લેખ કર્યો. ઘટના વિશે વિદ્યા બાલને જણાવ્યું કે, ‘ટ્રેન તેની સાથે લેડીઝ ડબ્બામાં એક યુવક ચડ્યો અને તેની સામે જ હસ્ત મૈથુન કરવા લાગ્યો હતો.’

  • હોમ
  • મનોરંજન
  • વિદ્યા બાલન સામે આવતા જ યુવક કરવા લાગ્યો હતો હસ્તમૈથુન, જાણો પછી શું થયું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.