હાથમાં હાથ નાખીને પાર્ટીમાં આવ્યા વિરાટ અને અનુષ્કા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Dec 2016 11:57 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
હાલ માંજ વિરાટ-અનુષ્કા ક્રિકેટર યુવરાજ-હેઝલના લગ્નમાં ગોવામાં સાથે હતા. તે બંને અરપોર્ટથી લઈને લગ્નમાં સાથે દેખાયા હતા.
12
બોલીવુડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના 50મા જન્મ દિવસની પાર્ટીનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમાં અનુષ્કા શર્મા પણ એક હતી. જો કે આ પાર્ટીમાં અનુષ્કા એકલી નહિ પણ બોયફ્રેંડ વિરાટ કોહલી સાથે આવી હતી. બંનેએ બ્લેક કલરના કપડા પહેર્યા હતા. બંને હાથમાં હાથ નાખીને જોવા મળ્યા હતા. (Photo: Manav Mangalani)
13
14
- - - - - - - - - Advertisement - - - - - - - - -