✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ-અનુષ્કાની આ તસવીર થઈ વાયરલ, જુઓ Pic

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2019 03:43 PM (IST)
1

ઓસ્ટ્રેલિયન ઓપન જોવા ગયેલા વિરુષ્કાએ શેર કરેલી તસવીર.

2

વિરાટ-અનુષ્કાએ નવા વર્ષના સેલિબ્રેશન પર આ તસવીર શેર કરી હતી.

3

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથેની તસવીર વારંવાર શેર કરતો રહે છે.

4

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ રજા પર છે. તે પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન ગાળી રહ્યો છે. આ દરમિયાન તેણે એક તસવીર પોસ્ટ કરી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

5

1 ફેબ્રુઆરીએ વિરાટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં બન્ને એક-બીજાને હગ કરતાં જોવા મળ્યા હતા. વિરાટે શેર કરેલી એ તસવીરને ગણતરીના કલાકોમાં જ 30 લાખથી વધુ લોકોએ લાઇક અને શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • વિરાટ-અનુષ્કાની આ તસવીર થઈ વાયરલ, જુઓ Pic
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.