✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ભારતીય ક્રિકેટરને પસંદ આવી શાહરૂખની ‘ઝીરો’ ફિલ્મ, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Dec 2018 11:12 AM (IST)
1

2

3

હવે તમે તેને પત્ની પ્રેમ કહી શકો છો કારણ કે પત્ની સામે પડવું સારું નથી હોતું. વિરાટે તો આ ફિલ્મ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો પરંતુ તેના ફેન્સને આ ન ગમ્યું અને તેણે વિરાટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. લોકોએ તો વિરાટના આ ટ્વિટને જ ખોટું ગણાવ્યું હતું.

4

હાલમાં જ વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ફિલ્મ ‘ઝીરો’ જોવા પહોંચ્યો હતો. ભલે સમીક્ષકોએ આ ફિલ્મને સારા રિવ્યૂ ન આપ્યા હોય પરંતુ વિરાટને પોતાની પત્ની અનુષ્કાની ફિલ્મ ખૂબ જ પસંદ પડી. આ વાતની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી. તેણે ટ્વિટર પર લખ્યું કે, મેં ફિલ્મ ઝીરો જોઈ અને મને ખૂબ જ મનોરંજન મળ્યું. ફિલ્મ જોયા બાદ ખૂબ મજા આવી. બધાની એક્ટિંગ ફિલ્મમાં સારી રહી. મને અનુષ્કા શર્માનું કામ ખૂબ જ સારું લાગ્યું. અનુષ્કાની ભૂમિકા જોયા બાદ મને લાગે છે કે તેની ભૂમિકા ખૂબ જ પડકારજનક હતી. માટે તેણે શાનદાર એક્ટિંગ કરી છે.’

5

નવી દિલ્હીઃ વિરાટ કોહલી કોઈને કોઈને મુદ્દે ચર્ચામાં રહે છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમાઈ રહી છે, જેની તૈયારીમાં વિરાટ જોરશોરથી તૈયારી કરી કર્યા છે. ત્રીજા ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયા મેલબોર્ન પણ પહોંચી ચૂકી છે. ટેસ્ટ મેચની તૈયારીની વચ્ચે વિરાટ પોતાની પત્નીની રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ શુક્રવારે જોવા ગયા હતા. ફિલ્મ વિશે વિરાટે કંઈક એવું કહ્યું કે, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગયા.

  • હોમ
  • મનોરંજન
  • આ ભારતીય ક્રિકેટરને પસંદ આવી શાહરૂખની ‘ઝીરો’ ફિલ્મ, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.