✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડના આ એક્ટરે ઉડાવી મુકેશ અંબાણીની મજાક, તસવીર પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2018 07:08 AM (IST)
1

અન્ય એક યૂઝરે વિવેકની મજાક ઉડાવતા કહ્યું કે, ‘ઘરે બેસીને આ જ બધું કરે છે કે શું? કંઈક કામ કરી લે.’ વિવેકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે ‘વિવેગમ’માં જોવા મળ્યો હતો. 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેંકચોર’માં પણ તેણે કામ કર્યું હતું, જે બોક્સ ઑફિસ પર સદંતર નિષ્ફળ રહી હતી. હવે ટૂંક સમયમાં તે ‘રાય’માં કામ કરતો દેખાશે.

2

જોકે, ઘણા લોકોએ આ પોસ્ટ પર વિવેક પર ગુસ્સો દેખાડ્યો છે. એક યૂઝરે લખ્યું કે, ‘ઘણા સમય પહેલા તે સલમાન ખાન સાથે પંગો કર્યો હતો અને તારું કરિયર બરબાદ થઈ ગયું, હવે તું ભારતના સૌથી ધનિક વ્યક્તિ સાથે ભીડાઈ રહ્યો છે. શું આ વખતે દુનિયામાંથી ગાયબ થવાનો ઈરાદો છે?’

3

ઈમારતની બનાવટ એક રીતે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા જેવી જ છે. આ જ કારણ છે કે, વિવેકે આ તસવીરમાં તે વ્યક્તિને તેની ગલીનો મુકેશ અંબાણી કહ્યો છે. તેની આ તસવીર પર એક યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, ‘મારા શોખનું એવું ઝનૂન છે કે, એક ઘર બનાવીશ, આજે આટલું જ કાલ બીજો એક ફ્લોર ઉઠાવીશ.’

4

વિવેકે લખ્યું છે- શું તમે આવી ઇમારત ક્યાંય જોઈ હોય એવું લાગે છે? ભારત ખરેખર પ્રેરણા લેનારો દેશ છે. આ માણસ પોતાની ગલીનો મુકેશ અંબાણી છે બોસ. વિવેક ઓબરોય દ્વારા શેર કરવામાં આવેલ આ તસવીરને અત્યાર સુધી 24 હજાર લોકોએ લાઈક કરી છે.

5

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોયે પોતાના વેરિફાઈડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક બહુમાળી ઇમારત જોવા મળી રહી છે જે અન્ડર કન્સ્ટ્રક્શન છે. આ તસવીર જોઈને કદાચ તમને કંઈ ન સજાય પરંતુ વિવેકે જે લખ્યું તે વાંચશો તો તમને સમજાઈ જશે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડના આ એક્ટરે ઉડાવી મુકેશ અંબાણીની મજાક, તસવીર પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.