Katrina-Vicky Wedding: કેટરીના-વિક્કીના લગ્નની વિધિ શરૂ, દુલ્હે રાજાની થશે શાહી એન્ટ્રી, જાનૈયાઓનુ ફૂલોથી થશે સ્વાગત

Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડના ક્યૂટ કપલમાંના એક કેટરીના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. 9મી ડિસેમ્બરે આ હાઇપ્રૉફાઇલ લગ્ન થવા જઇ રહ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 09 Dec 2021 03:32 PM

બ્રેકગ્રાઉન્ડ

Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડના ક્યૂટ કપલમાંના એક કેટરીના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. રાજસ્થાનમાં બન્ને આજે લગ્ન કરી રહ્યાં છે. 9મી ડિસેમ્બરે આ હાઇપ્રૉફાઇલ લગ્ન...More

જુની પદ્ધતિથી લગ્ન

રિપોર્ટ છે કે વિક્કી-કેટરીનાના લગ્ન પહેલાના રીત રિવાજ પરિવાર સાથે કરી રહ્યાં છે. વિક્કી કૌશલ દુલ્હો બનીને પોતાની દુલ્હન કેટરીના કૈફને લઇ જશે.