✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધડક બાદ હવે જ્હાનવી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મમાં કામ, જાણો શું છે આગળનો પ્લાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 02:17 PM (IST)
ધડક બાદ હવે જ્હાનવી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મમાં કામ, જાણો શું છે આગળનો પ્લાન
1

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જ્હાનવી કપૂરની આગામી ફિલ્મ હૉમ પ્રૉડક્શનની હશે. બોની કપૂરે આ વિશે હજુ સુધી કોઇ વાત કહી નથી. પણ આ જ્હાનવી માટે ખાસ પ્લાન છે. બોનીએ કહ્યું કે, તે હાલ જ્હાનવી માટે બેસ્ટ સ્ક્રિપ્ટ સર્ચ કરી રહ્યાં છે. બોની કપૂર ઇચ્છે છે કે જ્હાનવીની આગામી ફિલ્મ ધડક ઇમેજથી બિલકુલ અલગ હોય.

2

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બોની કપૂર શ્રીદેવીની જુદાઇ અને અર્જૂનની તેવરને પ્રૉડ્યૂસ કરી ચૂક્યા છે. સૌથી મોટો પ્રૉજેક્ટ મિસ્ટર ઇન્ડિયા બોની કપૂરે અનિલ કપૂર માટે સિલેક્ટ કર્યો હતો. આવામાં જ્યારે વાત દીકરી જ્હાનવી કપૂરની છે તો આ નક્કી છે કે આ ફિલ્મ મોટા બજેટ વાળી હશે.

3

થોડાક દિવસો પહેલા જ્યારે જ્હાનવી કપૂરને પુછવામાં આવ્યુ કે કયા ડાયરેક્ટરની સાથે કામ કરવા ઇચ્છે છે? આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે હું બધા પસંગીના ડાયરેક્ટર સાથે કામ કરવા ઇચ્છીશ. જો રિમેકની વાત કરીએ તો જ્હાનવી કપૂર પોતાની માં શ્રીદેવીની સદમાની રિમેકમાં કામ કરવાનું ઇચ્છે છે.

4

5

નોંધનીય છે કે, જ્હાનવી કપૂરની પહેલી ડેબ્યૂ ફિલ્મ ધડક બૉક્સ ઓફિસ પર કબ્જો જમાવીને બેઠી છે. આ ફિલ્મએ માત્ર ત્રણ દિવસમાં જ 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેમાં પહેલા દિવસે 8 કરોડ, બીજા દિવસે 11 કરોડ અને ત્રીજા દિવસે 14 કરોડ રૂપિયાની કમાણી સામેલ છે.

6

મુંબઇઃ ધડક ફિલ્મ ફેન્સનો ખુબ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે, અને તેના કારણે જ ફિલ્મએ ત્રણ દિવસમાં 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મની સાથે જ્હાનવી કપૂરની ફિલ્મી કેરિયરની શરૂઆત પણ થઇ ગઇ છે. પણ ધડક બાદ હવે જ્હાનવીની આગામી ફિલ્મ કઇ હશે તેના પર હજુ ખુલાસો નથી થયો.

7

  • હોમ
  • મનોરંજન
  • ધડક બાદ હવે જ્હાનવી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મમાં કામ, જાણો શું છે આગળનો પ્લાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.