✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેટરીનાની બહેનનું ક્યા સ્ટારના પુત્ર સાથે ચાલી રહ્યું છે અફેર ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jun 2018 02:16 PM (IST)
1

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂર અને બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ વચ્ચે કાંઇક ચાલી રહ્યુ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તાજેતરમાં જ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ભાવેશ જોષી રીલિઝ થઇ હતી.

2

હર્ષવર્ધનની ફિલ્મ ભાવેશ જોષી એક જૂનના રોજ રીલિઝ થઇ હતી. વાસ્તવમાં આ ફિલ્મના સ્ક્રીનિંગમાં અનેક બોલિવૂડ એક્ટ્રેસ અને એક્ટર સામેલ થયા હતા. જેમાં હર્ષવર્ધનની કારમાં તેની સાથે કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ જોવા મળતા બંન્ને વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે.

3

4

ઇસાબેલ બહેન કેટરિના કૈફની જેમ બોલિવૂડમં કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે હર્ષવર્ધનની આ બીજી ફિલ્મ છે. આ અગાઉ હર્ષવર્ધને ફિલ્મ મિર્ઝાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેની આ ફિલ્મ બોક્સઓફિસ પર કાંઇ કમાલ કરી શકી નથી.

5

6

7

  • હોમ
  • મનોરંજન
  • કેટરીનાની બહેનનું ક્યા સ્ટારના પુત્ર સાથે ચાલી રહ્યું છે અફેર ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.