આર્મી જવાન સતત મારા સ્તનને ઘુરી રહ્યો હતો, જાણો કઈ અભિનેત્રીએ લગાવ્યો આરોપ...
હું તરત જ તેની પાસે ગઈ અને મેં તેને પૂછ્યું, તમે મારી સામે કેમ ઘુરી ઘુરીને જુઓ છો? તમને મને જોઈને આંખ કેમ મારી? તમે આપણા દેશના જવાન છો. દેશની સુરક્ષાની જવાબદારી તમારા ખભ્ભે છે અને તમને મને આંખ મારી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યા બાલન આગળ કહે છે કે એક વખત હું મારી ફ્રેન્ડ સાથે વીટી રેલવે સ્ટેશન પર ઉભી હતી. એક આર્મી જવાન મારા સ્તનને ઘુરી ઘુરીને જોઈ રહ્યો હતો. બાદમાં તેણે મને આંખ મારી. તેની આંખ મારથા જ હું ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી.
તુમ્હારી સુલુ ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત વિદ્યા બાલને એક વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ફિલ્મ જગતમાં મારી સાથે કોઈ અભદ્ર વ્યવહાર કરવાનિ હિંમત નથી કરતું. પરંતુ કોલેજ સમયે છેડછાડની ઘટનાનો ભોગ બની છું.
જોકે વિદ્યા બાલન અનુસાર તેના પર ગુસ્સે થયા બાદ આર્મી જવાન ભોઠો પડ્યો હતો અને બાદમાં તે તેની ફ્રેન્ડ સાથે ત્યાંથી નીકળી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વિદ્યા બાલન અભિનીત ફિલ્મ તુમ્હારી સુલુ 17 નવેમ્બર 2017ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિદ્યા બાલને રોમેન્ટિક પત્ની અને આરજેની ભૂમિકા ભજવી છે.
મુંબઈઃ પડદા પર રોમાન્સ અને અંતરંગ સીનને ખૂબ જ સરળતાથી નિભાવતી વિદ્યા બાલન અસલ જીવનમાં ખૂબ જ અલગ પ્રકારની છે. પડદાની વિદ્યા બાલન સેક્સી, ચુલબુલી અને બિન્દાસ મિજાજની છે. પરંતુ ખરેખર વિદ્યા બાલન ખૂબ જ ઉગ્ર સ્વભાવની થઈ છે. જ્યારે વાત મહિલાઓની સાથે થતા અભદ્ર વ્યવહાર, જાતીય શોષણની અને છેડછાડની હોય ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -