✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

69 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ડેબ્યૂ કરશે આ ફિલ્મ ડાયરેક્ટર, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Mar 2018 07:48 AM (IST)
1

જોકે, આ ફિલ્મના પ્લૉટ વિશે હજુ કોઈ જાણકારી બહાર આવી નથી. સોની રાજદાન છેલ્લે ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’માં જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર સોની પુત્રી આલિયા ભટ્ટની ‘રાઝી’માં જોવા મળશે.

2

ભટ્ટના એક નજીકના સૂત્રે જણાવ્યું કે. તેમણે પત્ની સોની રાજદાનની ઑપોઝિટ કામ કરવા માટે હા કરી દીધી છે. ફિલ્મનું નિર્દેશન તારિક ખાન કરશે, જે 2009માં ‘એક સે બુરે દો’ બનાવી ચૂક્યો છે. રાજપાલ યાદવ અને અરશદ વારસી સ્ટારર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. સંયોગથી મહેશ ભટ્ટ સાથે તેની મુલાકાત થઈ અને એક સ્ક્રિપ્ટ સંભળાવી જેના માટે મહેશ ભટ્ટ રાજી થઈ ગયા.

3

નવી દિલ્હીઃ 20 વર્ષ પહેલા ફિલ્મ ડાયરેક્શન છોડનાર અને મહેશ ભટ્ટ હવે એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યાછે. અહેવાલ છે કે ફિલ્મ મિર્જાથી તેઓ અભિનયની શરૂઆત કરશે. ફિલ્મમાં તે પત્ની સોની રાજદાન સાથે જોવા મળશે. સોની રાજદાન આ પહેલા વર્ષ 2013માં ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 69 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ડેબ્યૂ કરશે આ ફિલ્મ ડાયરેક્ટર, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.