✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરા: રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો હુમલો, પોલીસે કર્યું પાંચ રાઉન્ડ ફાયરિંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2018 10:38 PM (IST)
1

વડોદરા: ગણપતપુરમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ અને બુટલેગરો વચ્ચે હિસંક અથડામણ થઈ હતી. ત્યારે રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણ થતા સ્વ બચાવ માટે પોલીસે પાંચ રાઉંડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ગણપતપુરા ગામના પિતા-પુત્રને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પીએસઆઈ સહિત બે પોલીસ કોનસ્ટેબલને પણ પહોંચી ઈજા પહોંચી છે.

2

200 પોલીસકર્મી સાથે ગણપતપુરામાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યુ છે. ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3

  • હોમ
  • વડોદરા
  • વડોદરા: રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો હુમલો, પોલીસે કર્યું પાંચ રાઉન્ડ ફાયરિંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.